Post Image 1
Post Image 2
Post Image 3

મીની ટેકટર વેચવાનુ છે

મોડલ 2020 નું છે 1 ઓનર છે ટેકટર આખુ પાવર ફુલ કડિશનમા છે સામે સાટામા ફોરવીલ કા સનેડો હોય તો હાલે Gj 11 CH 7034 નંબર છે ટેકટર ના કિંમત 1લાખ 15 હજાર રાખેલ છે

₹115

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Haresh Vira Bhai Karamta

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ભાલપરા, પાટન વેરાવળ, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો