Post Image 1
Post Image 2

SHUBH INDUSTRIAL RAJKOT MAKHAVAD

રાજકોટ થી ૧૫ કિ.મી. માખાવડ-શાપર રોડ ઉપર, માખાવડ ચોકડી પાસે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે અને નવા રીંગ રોડ થી નજીક, ગોંડલ ચોકડી-મેટોડા-શાપર ના જંકશન પોઈન્ટ પર, કમ્પાઉન્ડ વોલ, સિમેન્ટ રોડ, લાઈટ અને ભૂગર્ભ ગટર સુવિધા સાથેના ૧૨૫ વિઘા માં ફેલાયેલા શુભ ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં મેઈન એન્ટ્રી ગેઈટ ની બાજુમાંજ, ૬0 ફૂટ અને ૫0 ફૂટ ના રોડ કોર્નર પર કોમન પ્લોટ અને મેઈન ઓફિસ ની તદન સામે પાર્કિંગ સુવિધા સાથે ૩0 મી. x ૩0 મી. ( ૧0૬૭.૧૨૨ વારનો )ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટ વેચવાનો છે. મો. - ૯૪૨૭૨ ૨૨૮0૮

₹18000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Darshan Parsania

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

રાજકોટ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો