Post Image 1
Post Image 2
Post Image 3

eicher 368

૧. આઈસર ૩૬૮ રિકાર્ડો ૨. ૨૦૧૮ મોડેલ ૩. (૧) ઓનર ૪. વીમો પુરો ૫. પારસીન્ગ ચાલુ ૬. સ્ટેરીંગ ફ્રન્ટ સાલ વગર નું ૭. કંપની ફિટિંગ એન્જિન ૮. કંપની કટ કન્ડિશન છે ૯. ગેર ઠાઠામાં અવાજ નથી ૧૦. હાઇડ્રોલિક પાવરફુલ છે ૧૧. ઓરીજનલ કંપની કલર‌ ૧૨. પાછળના મોટા ટાયર (૩૫)% ટકા એપોલો ૧૩. આગળના નાના ટાયર (૬૦)% ટકા એપોલો ૧૪. વાયરીન્ગ મીટર ચાલુ ૧૫. સીટ કવર નવા ૧૬. લારીનો ફજડીયો હુલ‌ ૧૭. બાવડા ની પાટલી‌ સાથે છે ૧૮. ફૂલ જવાબ દારી થી દેવાનુ‌ છે ૧૯. ભાવમાં જોયા પછી ફેરફાર થશે ૨૦. નંમ્બર (GJ૩૪B૭૧૧૯) ૨૧. જોવા માટે (ધારી) (બગસરા) રોડ રાધેશ્યામ ચોકડી‌ કારગી‌લ પેટ્રોલ પંપ ની‌ બાજુ માં (શીવમ ટ્રેક્ટર ગેરેજ) (અમરેલી ) ૨૨. મો (૯૩૨૮૦૫૯૮૬૮)

₹360000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Anirudh Bhambhala

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

થોરડી, અમરેલી, અમરેલી

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો