Post Image 1
Post Image 2
Post Image 3

Mahendra sarpanch 475 Di sp+

Mahendra sarpanch 475 Di sp+ વેચવાનું છે ફુલ જવાબદારી સાથે ઘર ઘરાવ ટ્રેકટર છે ફક્ત 20 વીઘા ખેતી માટે હકેલું છે ભાડામાં હકેલુ નથી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી ટાયર પણ કંપની ફીટિંગ છે કંપની કંડીશન મા છે 2.80.000 મા વેચવાનું છે ખાસનોંધ : - લેવું હોય તો જ ફોન કરવાના બાકી નહીં

₹280000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Prashant Rajput

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

બુધેચા, માળીયા હાટીના, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો