ભેંસ વેચવાની છે વેતર ત્રીજું છે ૨ દિવસ ની વિયાણેલ છે નીચે પાડી છે આગલા વેતર મા ૬+૬.. લીટર દૂધ આવતું અટાણે ૪ લીટર જેટલું ખીરું આવે છે સાવ સોજી છે પારુ ઉપર ક્મલિટ છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે બધીજ જવાબદારી થી આપવાની છે ગામ કુકરાસ ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ભેંસ ની કીમત:-૭૨૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
₹72000
Bharat Keshvala
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Nathu Bhai Vadher
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Hamir Rabari
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Bharat Odedra
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Rahul Odedra
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Vivek Ahir
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર