Post Image 1
Post Image 2
Post Image 3

ફ્રૂટ બગીચો ઇજારા થી આપવાનો છે સાખ થી બગીચો આપવાનો છે

નીચેની વિગત થી બગીચો સાખ થી આપવાનો છે 20 કેસર આંબા (20 થી 30 વર્ષના) 100 લીંબુ (કાગદી - ઉતારો ચાલુ ) 50 સીતાફળી (ચાલુ ઉતારો ) 12 આંબળા ( 10 વર્ષના NA 7 વેરાઈટી- ઉતારો ચાલુ ) 20 આંબળા (5 વર્ષના NA 7) 50 આંબળા (2 વર્ષના) 6 જામફળી ( દેશી - ચાલુ ઉતારો) 10 સરગવો (ચાલુ ઉતારો) 6 ચીકુડી (ચાલુ ઉતારો) 3 ફણસ 10 નાળિયેરી વચ્ચે ઘર માટે શાકભાજી વાવી શકાય એવી જગ્યા પાણી ની સુવિધા:- 1 કુઈ, 4 બોર , જગ્યા પાછળ નદી માં પાણી રહેવા માટે:- રૂમ શરત:- 1.) જગ્યામાં મંદિર હોય વ્યક્તિઓને દારૂ, બીડી વગેરે નું વ્યસન ન હોવું જોઈએ અને ઇજારો રાખનારે મંદિર પરિસર ચોખ્ખું રાખવું પડશે 2) બગીચા માં ડેવલોપ થતા નાના વૃક્ષો અને છોડને નિયમિત નક્કી કર્યા મુજબ પાણી આપવું પડશે 3) બગીચા માં સુકાઈ ગયેલા કે લીલા કોઈ પણ વૃક્ષ કે ઝાડ ને કાપવાં નહીં કે તેના લાકડા પર ઇજારો રાખનારનો કોઈ હક્ક રહેશે નહિ 4) બગીચા માં કોઈ પણ જગ્યા એ નિંદામણ ન હોવું જોઇએ 5) બગીચા માં નક્કી કરેલા માણસો સિવાય બીજા કોઈ વ્યક્તિ રહી શકશે નહીં ફોન સવારે 10 થી સાંજે 6 વચ્ચે કરવા વિનંતી

₹2

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Mihir Bhut

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

કોટડા સાંગાણી, કોટડા સાંગાણી, રાજકોટ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો