Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

ગીગેવ ટ્રેલર માળીલા

ચકાસાયેલ

ગીગેવ ટ્રેલર મીની ટ્રોલી 50 ફૂટ કિંમત 68000 મોટી ટ્રોલી હેવી 90 ફૂટ 100 ફૂટ કિંમત 140000 પ્લેટ 6 m.m તળિયે સાઈડ પ્રેસ પાટિયા 4 m.m ધોકા તળિયે 22 મિજાગરા પટી 10 આની ધરો રાજન કંપની નો ફાડિયા વિલ પ્લેટ હેવી ટાયર તમારી પસંદ મુજબ જેક 5 ટન એક વરસ ની ગેરંટી ખેતી ઓજાર માં દાતી પાવડો પાસિયું હાજર માં તેમજ ઓડર મુજબ બનાવી આપીશું 100ના સ્ટેમ્પ માં લખાણ મળસે

₹140000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

બાવકુભાઈ વાળા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

માળીલા, અમરેલી, અમરેલી

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો