ગાય વેચવાની છે.

ગાય વેચવાની છે (ખેડૂત નેજ આપવાની છે અને સારી રીતે રાખે તેમને આપવાની છે ) કિંમત બધા ને પોહાય તેવી જ છે પણ ગાય દુઃખી ના થાય તેની જવાબદારી લેવી પડે. દૂધ: 5-5.5 ત્રીજું વેતર ગાભણી છે 20-25 દિવસ કાશી છે. mo. 7567419131 mo. 9979260831

₹15000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Jayesh Bhai Karamata

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જલોંદર, માળીયા હાટીના, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો