Post Image 1

કૃષિ મેળો 🌱🍀 કૃષિ મેળો 🌿☘️

🌾 કાલાવડમાં સૌપ્રથમ વખત – વિશાળ કૃષિ મહોત્સવ! 🌾 કૃષિ ક્ષેત્રની નવીનતા, આધુનિક ટેકનોલોજી અને ખેડૂતો માટેના વિશેષ ઉદ્યોગસાથીઓને એક જ મંચ પર લાવતો અદ્દભુત કૃષિ મેળો કાલાવડ માં પહેલીવાર!🍀🌱🌿☘️🍀🌱 📍 સ્થળ: કાલાવડ–રાજકોટ હાઈવે, સુર સાંગડા હનુમાન (તુલસી વન આશ્રમ), મોટા વડાળા ચોકડી નજીક, કાલાવડ, જામનગર. 📅 તા.: 4, 5, 6 અને 7 જાન્યુઆરી 2026 ⏰ સમય: સવારે 10:00 થી સાંજે 6:30 સુધી ✨ આકર્ષણો: અદ્યતન કૃષિ સાધનો અને ટેકનોલોજી બીજ, ખાતર, જંતુનાશક, પ્રોડક્ટ્સ કૃષિ ઉદ્યોગના જાણીતા બ્રાન્ડ્સ B2B અને B2C માટે વિશેષ તક ખેડૂતો માટે માર્ગદર્શન અને માહિતી આવો અને કૃષિ ક્ષેત્રના ભવિષ્યને નજીકથી અનુભવો… કૃષિ વિકાસનો આ અનોખો ઉત્સવ ચૂકતા નહિ! #ખેડૂત #ખેતર #ગામડું #એગ્રીકલ્ચર મિત્રો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો જેથી તમામ ખેડૂતોને મેળા નો લાભ મળી શકે.. વધુ માહિતી માટે : 87587 48885

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Lagnesh Amipara

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

બાવા ખાખરીયા, કાલાવડ, જામનગર

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો