Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

દેશી મરઘી ના ઓર...

ચકાસાયેલ

દેસી મરઘી ના પાટરા ફુલ જવાબ દારી થી આપવાના છે 50 દિવસ નો માલ છે ફુલ તંદુરસ્ત માલ છે ટોટલ 450 નંગ છે ભાવ 1 નંગ ના 150 રૂપિયા પ્રોપર ગીર સોમનાથ માં જોવા મરશે વધૂ જોતા હશે તો હોમ ડિલિવરી કરી આપી શું ટ્રાન્સપોર્ટ ચાર્જે જે થશે એ આપવો પડશે અલગ થી ઈંડા માટે બેસ્ટ માલ છે

₹150

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

અબુલ ભાદરકા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

પ્રભાસ પાટણ, વેરાવળ શહેર, ગીર સોમનાથ

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો