Post Image 1
Post Image 2
Post Image 3

ભોજાભાઈ. B ઝાલ...

વેચવા ની છે એક બળદ ગાડું લોખંડ ની ઉધૂ છે ચાલુ કપલીટ. છે કીમત છે. 15000. હજાર છે વેચવા ની છે સાયકલ. કીમત છે. 1500. રૂપિયા છે વેચવા નો. છે બંબો. બે. 100. ફુટ છે. બોરનો હેવી છે. દસ. KG. છે. કીમત છે. 4500. રૂપિયા છે વેચવા નો છે બંબો. સવા નો. છે. બોરનો છે હેવી છે કિંમત છે એક મીટર ના. 65. રૂપિયા છે વેચવા નૂ છે બોર કેબલ હેવી પટી ત્રાંબા નૂ છે. 250. ફૂટ. છે. 4. mm. છે. અને. બીજૂ. કેબલ ત્રાબાનૂ પટી કેબલ હેવી. 250. ફૂટ છે. 2,5. mm છે લેવાની છે સીંગળાવાળા. ટ્રેક્ટરની ટોલી. કોઈ પણ ભાઈ ઓને વેચવા ની હોય તો ફોન કરજો ફોન નંબર છે. 8000715713 છે વેચવા નો છે એક બોરનો કેસીગ હેવી 10. દસ નો. કેસીગછે 20. ફુટ છે લેવા નો હોય તો ફોન કરજો વેચવા ની છે. જુવાર ની સૂકી નીણ પૂરા ને ઈસાબે એક પૂરા ની કીમત. 25. રૂપિયા. છે વેચવા નો છે મગફળી. નો. ભૂકો. ચારો. મણ ને ઈસાબે એક મણ નો ભાવ. 210. રૂપિયા છે નીણ. લેવા ની હોય તો ફોન કરજો. ફોન નંબર છે. ૮૦૦૦૭૧૫૭૧૩. છે

₹11111

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

ભોજા ભાઈ ઝાલા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

વધાવી, જુનાગઢ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો