Post Image 1
Post Image 2
Post Image 3

યોગીરાજ ની ઓરણી વેચવાની છે

યોગીરાજ ની બળદ ની ઑરની વેચવાની છે માંડવી , સોયાબીન , ખાતર બધુજ એક જ ચકર માં ચાલે માંડવી , સોયાબીન , ખાતર ગમે એ વાવવું હોય તો ચકર બદલવા ના પડે ગરેડો આગળ આવે ઓછી વાપરેલી છે શિંગડા વાળું ટ્રેક્ટર લીધું એટલે વેચવાની છે ઓરની માં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી

₹3650

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Dharmesh Ahir

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જુનાગઢ, જુનાગઢ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો