Post Image 1
Post Image 2

નારિયેળી નો ઈઝરો દેવા નો સે

280 વાન ફેર 60 બોના 8 વર્ષ ના ઝાડવા સે મહિને 3000 પ્લસ નાળિયેર નિકળે વર્ષ ના પાટે દેવા નો સે 1400000 ચૌદ લાખ રૂપિયા વર્ષ ના ફોન માં ખોટી રીતે માંગવા નો નહીં રૂબરૂ આવવું બગીચો એકદમ સારો પાણી ફુલ સે આખા માં રેમ્બો સિસ્ટમ થી પાણી હાલે છે

₹1400000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Sanjay Parbat Bhai Vadher

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ભાલપરા, પાટન વેરાવળ, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો