Post Image 1
Post Image 2
Post Image 3

ભોજાભાઈ

વેચવા નો છે મગફળી નો ચારો અથવા. ભૂકો. લીલવણી છે ખવળાવા માં સારા માં સારો. અને કરો છે. 6. છ. વીઘા. જમીન નો છે. કિંમત છે. 40,000. ચાલીસ હજાર છે. લેવા નો. હોય તો ફોન કરવો વેચવા ની છે એક ભેસ ત્રીજા વેતર વિયાણી છે. 30. દિવસ ની વીયાણલ છે. નીચે પાડો છે. એક. દિવસ નૂ. દુધ. 12. લિટર છે દોવા માં સાવ સોજી છે પોચી છે. આવ આચર ની સોખી છે. કિંમત છે એક લાખ પચીહજાર. 1,25000. છે વેચવા ના છે. બળદ ગાડા ના. વિલ. પેટ. એક્સેલ. સહિત. ચાલુ કડીકસનમાછે. 7,,,, 19. છે. કિંમત છે. 10,000. છે. લેવા હોય તો ફોન કરવો વેચવા ના છે. બળદ ગાડા ના. સાતી ના.ધોસરા. 6,,,, 7. ધોસરા છે. સાગના લાકડાના. છે. વેચવા નો છે. નારનો બંબો. હેવી. કેબલ બંબો. સવા નો છે. 10. ગેજી છે કિંમત છે એક મિટરના. 70. રૂપિયા છે વેચવા નો છે. બોર નો. કેચીગ. હેવી. 10. નો. દસ. કેજી છે. 18. 20. ફૂટ છે. કિંમત છે,,,,,6,000. છ હજાર છે લેવા નો હોય તો ફોન કરવો વેચવા નીચે એક. સાયકલ. કિંમત છે. 1000. એક હજાર છે લેવા ની હોય તો ફોન કરવો. ફોન નંબર છે. ફોન નંબર છે. 8000715713. છે

₹125000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

ભોજા ભાઈ ઝાલા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

વધાવી, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો