Post Image 1
Post Image 2
Post Image 3

3 વેતર વિયાણી

આ ભેંસ વેસવાની સે જે તેજુ વેતર વિયાણી નિસે પાડી સે પાડી ઉપર દુવા દેય હાલ માં 12 દિવસ થયા વિયાણી એના 6 લિટર દૂધ ત્યાર સે 7.5 થી 8 લીટર કરશે સાટા પણ કરશું સાટા માં પાકર્ ભેંસ પરેટી ભેંસ ખરેલા પણ સાલે

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Kathad Lakhan

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

આરેણા, માંગરોળ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો