ગાય વેચવાની છે બીજુ વેતર ઓડકી છે ૧૫ થી ૧૬ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે ૩:૫ થી ૪.. લીટર જેટલું દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બાયૂ આદમી ગમે તેને દોઈ લેવા ની છૂટ બધીજ જવાબદારી થી આપવાની છે ગામ ગુણવતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-18000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
₹18000
સંપર્ક વ્યક્તિ
જુનેદભાઈ બ્લોચ
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
ગુણવંતપુર, પાટન વેરાવળ, ગીર સોમનાથ
Sashilbhai Jivani
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
સમીર વસા
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
દિલભા બારડ
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Bharat Bambhava
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Jashamatgiri Meghnathi
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
કનું ભાઈ મેર
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર