Post Image 1

જો તમારે ૫૦-૧૦૦ વીઘા જમીનમાં ડ્રીપ ઇન્સ્ટોલ કરેલ હોય તો આ સમાચાર આપના માટે છે.

નેટાફીમ ઓટોમૅટિક ઇરીગેશન અને ફર્ટિગેશન સિસ્ટમ જેમની કિંમત આશરે ૧૪ લાખ આસપાસ છે. આ સિસ્ટમ અમે ભાડે આપીએ છીએ. અને ભાડું મામૂલી એવું મહિને ૩૦ હજાર આસપાસ છે. આ સિસ્ટમ થી ખેતીમાં થતાં લાભ આ મુજબ છે. ~ એક સાથે 50-100 વીઘામાં મજુર વગર પાણી આપી શકાય છે. ~ જે ખાતર જેટલાં પ્રમાણમાં જ્યારે પણ પાકને આપવું હોય ત્યારે આપી શકાય છે. ~ પાણીનું EC અને PH પાકની જરૂરિયાત પ્રમાણે સેટ કરી શકાય છે. ~ મોબાઈલ વડે ઓપરેટ પણ થાય છે. દરેક પાકમાં ૧૫-૨૫ % સુધી ઉત્પાદન વધે છે અને સાથે ૧૦-૧૫% પાણી, દવા, ખાતરના ટોટલ ખર્ચ ઘટે છે. વધુ માહિતી માત્ર વોટ્સ એપ : રામોઝોન ઓટોમેશન, મુંબઈ, દિલીપ પટેલ : 98205 64624

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Dilip Patel

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ગોધાવટા, રાણપુર, બોટાદ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો