Post Image 1
Post Image 2
Post Image 3

બુલેટ વેચવાનું છે.

રોયલ ઇન્ફીલ્ડ બુલેટ ડીજલ પારસીંગ છે મોડલ 1991 નું છે પારસીંગ 2028 સુધી ચાલુ છે ચેચીસ ઓરીજનલ વેલ્ડીંગ વગરનીછે ડીજલ એન્જીન છે પણ શિયાળામાં પણ એકજ કીકે ચાલુથાય છે 28 વર્ષથી હું એકજ હાથે વાપરું છું એવરેજ રસ્તા પ્રમાણે 60 થી 80 કીલોમીટરની પ્રતી લીટર ડીજલમાં હાલે છે કીમત એક લાખ લેનાર ગ્રાહકે માત્ર ફોન કવો મેસેજ નહીં બપોરે બેથી ચાર ફોન બંધ રેશે 90996 21194 જોવા જુનાગઢ મળશે

₹100000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

આહિર ડેરભાઇ

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જુનાગઢ, જુનાગઢ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો