Post Image 1
Post Image 2

મહિન્દ્રા યુવરાજ 215 વહેંચવા નુ છે

મહિન્દ્રા યુવરાજ 215 મોડેલ - 2020 ના એન્ડ નુ ઓનર- 1 એક હાથે શલાવેલુ 1430 કલાક ચાલેલૂ ક્યાંય કાટ કે સળો નથી અંજારમાં પાચીયા,રાપર,રૂલ,ચીપીયો,થાંભલો, બલુન નુ સાતી પાવડા નો સેટ. ઓજાર માં ને ટૈકટર માં પુરી જવાબદારી contact no- 6352790096 કિંમતમાં નોર્મલ ફેરફાર થાશે

₹315000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Lakhaman Arajan Keshavala

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

કુણવદર, પોરબંદર, પોરબંદર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો