મેસી 1035, DI મહા શક્તિ, મોડેલ,2012,(40Hp), કલર કંડીશન આખું ઓરીજનલ, એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટીંગ, કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી ખેડૂત ભાઈ માટે સારામાં સારું છે, બેટરી નવી વાયરીંગ બધું ચાલુ છે, ડબલ ટોપ ગેર,, ટાયર 40/45%, રજવાડી છત્રી નવી,જે કંડીશન માં જોઇરહ્યા છો એજ કંડીશન માં જોવા મળશે, કિંમત, માત્ર ને માત્ર,2,45, તેમાં પણ ફેરફાર કરી આપશું, તો પછી રાહ કોની જુઓ છો, આજેજ પધારો, અને અમારી મુલાકાત લો, ગામ પ્રોપર અમરેલી, વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો, મો,9227151904, વોટ્સએપ
₹245
સંપર્ક વ્યક્તિ
Jaypal Bhai Rajput Bamaniya
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
અમરેલી, અમરેલી, અમરેલી
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
Mahesh Rupareliya
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Dashrath Zapdiya
જોવા માટે લોગિન કરો
બોટાદ, ગુજરાત
રામદે ભાઈ કારેથા
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
મહેશ પાટડીયા
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Vijay Parmar
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Rajesh Tank
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર