Post Image 1
Post Image 2
Post Image 3

આઇશર 485

આઇશર 485 મોડલ 2012 નું છે 2 ઓનર છે ટ્રેક્ટર આખું કમ્પ્લેટ છે ટાયર સારા છે બેટરી નવી છે છત્રી નવી છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે ટ્રેક્ટર માં બધું વાયરીંગ ચાલુ રહેવાનું છે ટ્રેક્ટર સાચવેલું છે કિંમત માં રૂબરૂ માં જોયા પછી ફેરફાર થશે

₹290000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Rajveer Parmar

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ભંડારીયા, ગઢડા, બોટાદ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો