Mahindra Yuvraj 215 વેચવાનું છે 2022 નું મોડલ છે અને વન ઓનર છે 700 અને 40 કલાક ચાલી રહ્યું છે ટોલી ફોરવીલર મીની પણ નવી નવી છે એક પણ નથી ફેરો ભરેલ નથી સીતારામ ટેલર નવે નવું 3 ચેનલ ઊભી આવશે કોસવાળી દાતી એવી નવી આવશે સાથે રાપ નો પાટલો પણ અલગ આવશે સાથે લેવલ કરવાનું પતરું પણ છે ગોળ લોઢીયા ની ઘોડી છે ગોળ લૉઢીયો છે હેવી પ્લેટ નું પારા બાંધવા માટેનું બમ્પર છે અને ભરોસે માટેના ચીપિયા પણ નવે નવા છે
₹365000
Prakash Nandaniya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Jayesh Dervaliya
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
મનીષભાઈ નાદપરા
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Sanjay Karavadra
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Rahul Nandaniya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Ranjitbhai Vala
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર