Post Image 1
Post Image 2
Post Image 3

ગાયૂ વેચવા ની છે

તન ગાયૂ વેચવા ની છે એક ગીર તન આચર પાચ મહિના ની ગાભણી બૈ ટાઈમ દોવા દીયે છે બૈ ટાઈમ નૂ દૂધ તન લિટર છે બીજી ધોરી ચાર મહીના ની ગાભણ બૈ ટાઈમ દોવા દીયે છે બૈ ટાઈમ નૂ દૂધ તન લિટર છે તીજી મકડી છ મહિનાની ગાભણી છે દોવા નૂ મૂકી દીધી સામે વિયણ હોય તો સાટૂ પણ કરવૂ છે તનૈય ની કિંમત 25000 હજાર રાખેલ છે તો લેવા વાળા ફોન કરવા વનતી કિંમત મા ફેરફાર થઈ જસે

₹25000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Rana Odedra

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

બગવદર, પોરબંદર, પોરબંદર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો