Post Image 1
Post Image 2
Post Image 3

shree keshav dairy&agrorganics

અમારે ત્યાંથી ગીર ગાય નું દુધ.છાશ.ધી. ગૌમુત્ર વગેરે મંડી રહેશે તથા ગાય નાં છાણ માંથી બનેલ પ્રોડક્ટ જેમકે વર્મીકમપોસ્ટ.એડવાસ જીવામૃત મડી રહેશે ગાય નું દુધ. -65₹ ગાય નું ધી. -૧૫૦૦₹ ગાય ની છાશ. -૧૦₹ દીધેલું ગોમુત્ર -૧૦₹ વર્મીકમપોસ્ટ. ૪૦ કીલો -૪૦૦₹ એડવાન્સ જીવામૃત ૧લીટર-૩૦₹

₹1

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Hemal Delvadiya

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

અજાબ, કેશોદ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો