Post Image 1
Post Image 2

બે ખડેલીયુ વેચવાની છે

બધીજવાબદારી પેલા વેતર માં છે પેલી ખડેલી એક મયનાની વીયાણેલ છે નીચે પાડો છે ઉતાર લંબાઈ પુરી છે પાડા ઉપર દોવાદેય છે પાંચ પાચ દુધ છે કીમત 185 હજાર બીજી ખડેલી ચાર પાંચ દીવસ ની કાચી છે કીમત 142 હજાર સાટા પણ કરસુ કોય પાકળ ભેસ અથવા ખાંડેલા હાલે

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

ભનાભાઇ બારૈયા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

તરસીંગડા, માળીયા હાટીના, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો