બે ભેંસો વેચવાની છે પેલી ભેંસ ત્રીજું વેતર ૧ થી ૧:૫ મહિના ની વિયાણેલ છે નીચે પાડી છે ૪+૪... લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે પારુ ઉપર કમ્પ્લીટ છે .. બીજી ભેંસ ત્રીજું વેતર છે ૧૦ દિવસ ની કાચી આગલા વેતર મા ૫+૫.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બને ભેંસો બધીજ જવાબદારી થી આપવાની છે ગામ કુકરાસ ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ભેંસો ની કીમત નીચે આપેલ છે પેલી ભેંસ ની કીમત:-૬૨૦૦૦ રાખેલ છે બીજી ભેંસ ની કીમત:-૬૨૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
₹0
Rahul Vala
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Atul Solanki
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Ishvar Bhai Vaniya
જોવા માટે લોગિન કરો
સુરેન્દ્રનગર, ગુજરાત
હરૅશ ભાઈ Vansh
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Ram Ahir
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Jigneshbhai Chavda
જોવા માટે લોગિન કરો
બોટાદ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર