માંડવી કાઢવાનો ડબો (થ્રેસર) વેચવાનું છે. ઓટોમેટિક પાથરા ખેંચી લે એવું છે આમા એક પણ માણસ ની જરૂર નથી ખાલી એક ડ્રાઈવર જ જોઈએ. કંડીશન ટીપ ટોપ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને હા મશીન અત્યારે ચાલુ જ છે. ખાલી થ્રેસર જ વેચવાનું છે ટ્રેકટર નથી વેચવાનું. કિંમત 6,25,000 રાખેલ છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે. (જો કોઈ ભાઈ ને ટોકરી હારે હાટા પાડવાં હોઈ તો પણ ચાલશે) મો નં :- 9998586782 મો નં :- 9313082859
₹625000
રામદે ચાવડા
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Asib Sida
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Gogan Bhai Ahir
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Juma Bhai Hingora
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Desurbhai Ahir
જોવા માટે લોગિન કરો
ભાવનગર, ગુજરાત
જીવા ગોઢાણીયા
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર