Post Image 1

ખેતિનિ જમિન વેચવાનિ છે.

ગામ મોટી પાનેલી તા.ઉપલેટા જી.રાજકોટ વિઘા 37 ને એક ગેઠો સુવિધા. 16×20 નો અદર સાયજ એક ગોડાઉન. બે 15×12 ના મોટા ઓરડા.સેલ્ફ ટિસી. સાડા સતર હોર્સ પાવરનુ કનેકસન. 120 ફુટ કુવો નેચર પાણી. એક બોર 900 ફુટ 450 ફુટે છેલ્લા 12 વર્ષ ચાલે છે મોટર 17-5 ×12 નો પંપ ફુલ પાણી કાળા દુકાળ નુ પાણી બોર અને કુવામા. +કેનાલ આવે. +15 નાળીયેરી જાડ. ક઼ાળી માટીનિ જમિન. ઉપલેટા થી જામજોધપુર રોડ થી ત્રીજુ ખેતર ફરતે ફેન્સિંગ કબજા પેક ખેતર. કિમત એક વિઘા ના. 1500000. (પંદર લાખ)રૂપિયા. મો.૯૮૨૪૫૯૩૧૨૮ ઉપર સંપર્ક કરવો. 1500000 રૂપિયા. અંદાજીત કિમત છે.

₹1500000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

રતિભાઈ સુરેજા

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

પાનેલી મોટી, ઉપલેટા, રાજકોટ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો