GPS Auto-Steer ટ્રેક્ટરને ખેતરમાં સીધી અને સચોટ લાઇનમાં ચલાવવામાં મદદ કરે છે. તેનાથી ઓવરલેપ ઓછો થાય છે, જેના કારણે ડીઝલ, સમય અને ખેતીના ખર્ચમાં બચત થાય છે. ખેડૂતને વારંવાર આગળની દિશા જોવાની જરૂર ઓછી પડે છે, જેથી તે પાછળ જોડાયેલા ઇમ્પ્લિમેન્ટ (જેમ કે રોટાવેટર, લેવલર અથવા અન્ય કૃષિ સાધનો) પર વધુ સારી રીતે ધ્યાન આપી શકે છે અને કામની ગુણવત્તા નિહાળી શકે છે. આનાથી ખેડૂતનો થાક ઓછો થાય છે, ખેતરમાં સમાન અંતરે કામ કરવામાં મદદ મળે છે અને ખેતી વધુ કાર્યક્ષમ બને છે. 🌱 1 વરસ ની ગેરંટી Additional Features: • GPS Land Leveler Compatible • Section Control • Hydraulic Control
₹229999
મયુર ઓડેદરા
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Bhavesh Ram
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભરત ભાઈ કરંગિયા
જોવા માટે લોગિન કરો
ભરુચ, ગુજરાત
Uday Vala
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Sanjay Vaja
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Mahesh A. Ram
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર