Post Image 1
Post Image 2
Post Image 3

massy 7250 di (50horse power)

❣️મેસી 7250di(50હોર્સ પાવર) ❣️મોડેલ =૨૦૨૦/9મહિનો ❣️કમ્પની ટાયર ચારે ચાર ❣️કંપની કન્ડિશન ❣️વાયરિંગ બધું કંપની ફિટિંગ, બધું વાયરિંગ ચાલુ ok ❣️ઘરની ખેતી માં જ હાંકેલું ❣️3000કલાક હાલેલૂ ❣️એન્જીન ઓઇલ નવું નાખેલું છે ❣️પાવર સ્ટેરીંગ નું ઓઇલ નવું નાખેલું છે ❣️ટ્રેક્ટર ફુલ જવાબદારી થી આપવાનું છે 🙏🏻એક શાયડના પંખા માં કાટ છે ત્યાં પાણીનો કેલબો રાખેલો હતો એટલા માટે 🙏🏻 🙏🏻કિંમત માં નોર્મલ ફેરફાર થશે કોઈ એ 🙏🏻

₹539000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Ramesh Ahir

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

તણસવા, ઉપલેટા, રાજકોટ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો