Post Image 1
Post Image 2
Post Image 3

ટોટલ જવાબદારી થી બળદ વેચવાના છે ભા

ટોટલ જવાબદારી થી બળદ દેવાના છે ભાઈ ત્રીજી સોતેરમાં બરફ છે આઈકે પણ ફૂલ પાણી છે ભાઈ ટોટલ જવાબદારી થી બળદ વેચવાના છે ભાઈઓથી છોકરાને દઈ દેવાની શૂટ ગામ જોવા મળશે ઘેડ આંબલીયા બાલાગામ ની બાજુમાં ભાઈ કિંમતની વાત કરે તો કિંમતમાં થોડો ફેરફાર થઈ જશે ભાઈ બાયો થી છોકરાને દઈ દેવાની શુટ ભાઈ બળત સાવ સોજાશે 15000 કિંમત છે ભાઈ એમાં કંઈ થોડું ઘણું ફેરફાર થઈ જશે ભાઈ

₹15000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Vipul Barad

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ગડુ, માળીયા હાટીના, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો