નાળિયેરીની વિવિધ જાતના ગુણવતાસભર રોપા વેચાણ માટે નાળીયેરીના રોપાની નોંધણી તા. ૦૧/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૫/૨૦૨૬ સુધીજ છે. રોપા ભાવ (દર એક) દેશી રોપા ભાવ :- ૧૦૦ રૂ. હાઈબ્રિડ TxD :- ૨૦૦ રૂ. બાગાયત ખાતાની એટસૉર્સ સહાય યોજના અંતર્ગત ખેડૂતોને આ રોપા અડધી કિંમતમાં મળી રહેશે. જેમાં નીચે મુજબના પુરાવા સાથે લઈ આવવા :- 7-12-8A આધાર કાર્ડ ની નકલ સાથે લાવવી નાળિયેરી ફળ રોપા ઉછેર કેન્દ્ર નર્સરી, મહુવા ખાતે નાળિયેરીના તંદુરસ્ત દેશી રોપા રાહત દરે ખેડૂતો માટે ઉપલબ્ધ હોય તો તમામ ખેડૂત મિત્રો એ વહેલા તે પહેલાંના ધોરણે અત્રેની નર્સરી ખાતે થી રોપાની નોંધણી કરાવવી 7069694847 9824833271 પર સંપર્ક કરવો કચેરી સમય :-સવારે ૮ થી ૧૨ બપોરે ૨ થી ૬ નોંધણી પ્રક્રિયા ફોન દ્રારા અથવા કચેરી ખાતે રબરુ આવી નોંધણી કરાવવા રોપા મેળવવાની માહિતી જૂન મહિના માં વિતરણ કરવામાં આવશે જે માટે આપણે કચેરી ખાતેથી ફોન આવ્યા મુજબ તે સમયે રોપા લેવા આવવા અનુરોધ છે ખેડૂતો પોતે કેન્દ્ર પર આવીને રોપા લેવા પડશે. બાગાયત ખાતું, ગુજરાત રાજય
₹100
Harsh Bosariya
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Keshu Modhavadiya
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Sumeet Jhariya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
માનસિંહભાઈ ભુરાણી
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ન્યૂ ફિરદોસી બાગ
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Bharatbhai Bharaga
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી તમામ વસ્તુઓ સરળતાથી શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર