જમીન
જમીન વેસ વાની છે 28 વીઘા. 19,8 વીઘા વયમા સુવીધા એક દાર દારમા પાણી ફુલ પાણી મીઠુ કુવો કનેકસન મકાન મા બે રુમ પેક ઓસરી ઓસરીમા રચોડુ સડાસ બાથરૂમ ખીજદડ નવા થી ગઢકા રોડ થી એક ખેતર અદર ખીજદડ નવા ગામ માથી રસતો આવે ગાડી મારગ છે ઉધડુ દેવાનુ છે 9500000 પનચાણુ લાખમા ઉધડા લેવાના છે ભાઈ ગણતરી હોય ઈ જોયજાજો ભાઈ
...વધુ વાંચો
કેશૂ ભાઈ મોઢવાડીયા