• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
દરેક જાત ની કલમ
દરેક જાત ની કલમ
દરેક જાત ની કલમ
દરેક જાત ની કલમ
દરેક જાત ની કલમ
દરેક જાત ની કલમ
  • દિપક બી પોકળ

  • Jul 31 '25 04:40 PM

દરેક જાત ની કલમ

  • દિપક બી પોકળ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

આબા કલમ જામફર ચીકુ લીંબુ ને દરેક જાત ની કલમ મળછે 98796 40117 નંદવન પ્રાકૃતિક ફાર્મ એન્ડ નર્સરી


₹ 100

સ્થળ : ઘોઘાવદર,ગોંડલ,રાજકોટ

કેસર આંબાની કલમો વ્યાજબી ભાવે મળશે
બાગાયત માટે 💯 (સો) કરતા પણ વધારે જાતના ફ્રુટના કલમી રોપાવો તેમજ બીજ થી બનાવેલા રોપાવો હાજરમાં મળશે જેમ કે 🥭કેસર આંબાની કલમો 🥭સોનપરી આંબાની કલમ .........🥭🥭 મિયા ઝાકી આંબાની કલમ 🥭 તોતાપુરી આંબાની કલમ 🥭રાજાપુરી આંબાની કલમ 🥭હિમ સાગર આંબાની કલમો 🥭 12 માસી આંબાની કલમ 🥭આમ્રપાલી આંબાની કલમો 🥭ભાદરવો આંબા ની કલમ 🥭અષાઢીયા આંબાની કલમ .......🥑 એવો કોડા ની કલમ .........🍑 જાપાની રેડ જામફળ ની કલમ 🍏સીતાફળમાં એમ એમ કે વન થાય સુપર ગોલ્ડ સુપર ગોલ્ડ તેમ છતાં સીતાફળમાં 18 જાતની કલમી રોપાવો 🍐જામફળમાં પાંચ જાતની કલમી રોપાવો 🍓લીચી માં ત્રણ જાતના કલમી રોપાવો 🍒 ચેરી ની કલમ એપલ 🌴 ખારેકના પ્લાન્ટ 🫒બોરમાં પાંચ જાતના કલમી રોપાવો 🍋બારમાસી કાગજી લીંબુ ના કલમી રોપાવો 🍊માલટાની કલમ 🍊મોસંબી ની કલમ 🍊થાય બતાતી ઓરેન્જની કલમ 🍊ચાઈનીઝ ઓરેન્જની કલમ 🎄 સ્ટાર ફ્રુટ ની કલમ 🍑 રેડ ફણસ ની કલમ 🥦 ગ્રીન ફણસ ની કલમ 🍑 પિંક ફણસની કલમ 🫐 પારસ રાવણા ની કલમ 🍈પારસ આમળાની કલમ 🪴બારમાસી ગુંદા ની કલમ 🍑સફેદ જાંબુ ની કલમ 🍊લાલ જાંબુ ની કલમ 🍀ચેતૂર 🍗ખાટી આંબલી ની કલમ 🍗મીઠી આમલીની કલમ 🫒સ્ટાર આંબલી 🌳ચીકુ ની કલમ 🌳 કાલિપતિ ચીકુ ની કલમ 🌳રેડ બનાના ચીકુ 🪴ભગવા સિંધુરી દાડમની કલમ 🪴અંજીરની કલમ 🌵ડ્રેગન ફ્રુટ તેમજ 🌳બદામ 🪴કાજુની કલમ 🪴સોપારી ના રોપ 🍈પેસન ફ્રૂટ 💐અલગ અલગ 12 કલરની ગુલાબની કલમો🌴 નાળિયેરીના રોપા તેમ છતાં બધી જાતના ફૂટના બીજમાંથી બનાવેલા રોપાઓ પણ મળશે
...વધુ વાંચો
મારુતિ ફાર્મ એન્ડ નર્સરી Verified User
કેસર આંબા કલમ 150 માં વાવેતર કરી દેશું
➡️કેસર આંબા કલમ 3 થી 4 ફૂટ સાઇઝ ➡️ખાતરી બંધ કેસર ની કલમ ➡️મશીન થી ખાડા કરી વાવેતર ➡️ઇઝરાયેલ પદ્ધતિ થી વાવેતર કરી 1 એકર માં થી મેળવો 2 એકર ની આવક ➡️3 થી 9 ફૂટ લગી આંબા મળી જસે ➡️વાવેતર ભાવ અને કલમ ભાવ આંબા ની સાઇઝ પ્રમાણે અને ઉંમર પ્રમાણે હોય છે તો 150 માં 1 વર્ષ અને 3 થી 4 ફૂટ ના આંબા આવે છે ➡️100+ આંબા હસે તોજ વાવેતર કરી આપસુ ➡️18*18 બેગ હેવી 4 વર્ષ જૂના આંબા 8 ફૂટ સાઇઝ એ પણ વાવેતર કરી આપસુ 50+ આંબા હસે એટલે કરી આપસુ ➡️ તથા રિસોર્ટ,ગાર્ડન,ફાર્મ હાઉસ, બગીચા સાથે તૈયાર કરી આપસુ ➡️દરેક પ્રકાર ના બગાયતી બગીચા કરી આપસુ 🔴50 થી વધારે 8 ફૂટ સાઇઝ માં અને 100 થી વધારે નાની સાઇઝ માં કોન્ટેડી હસે તોજ બગીચા કરી દેશું 🍁મધુવન નર્સરી ખડિયા 🍁
...વધુ વાંચો
Madhuvan Nursery Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.