Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
ખેત ઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં - કબૂતર લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેત ઓઝાર-વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
ઊંટ લે-વેચ
કેટરિંગ/રસોઇયા
ટેક્સી/ડ્રાઈવર
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંસ વેચવાની છે
Jaysukh Khandar
Jul 31 '24 11:09 AM
ભેંસ વેચવાની છે
Jaysukh Khandar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આજ ની વિયાણેલ નીચે પાડી
₹ 65000
સ્થળ : રાણ,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
ઘર ની ભેશ ની પાડી છે
જાફરાબાદી ભેંસ 15 દિવસ કાશી છે
...વધુ વાંચો
Babhaniya Ghansham
ખડેલુ વેચવાનું છે
ખડેલું વેચવાનું છે
...વધુ વાંચો
Chhelana Hardik
ખડેલી વેસવ વા ની સે
પેલા વેતર ની ખડેલી વેસ્વવા ની સે ૧૦ મહિનો હાલે ને ૧૫ દિવસ ની કાશી સે સાવ સોજી સે કોય જાત નો દગો કે નત ને લબાઇ ને ઉ સાઈ પૂરી સે જેને લેવી હોય ઇજ ફોન કરે આ નબર માં ફોન કરવો રાજુ ભાઈ 8849195807
...વધુ વાંચો
Raj Shingrakhiya
ભેસ લેવાનીછે ઘાભણી પારેટત
ત્રનમયનાથીપાચમયનાનાગાભવારીઊસાયલબાયમાપુરીશીગડેરુ પારીપોરબંદરકેઉપલેટાવિડીયોમોકલોગમછેતોફોનકરછુ
...વધુ વાંચો
રામ મહેર
rajubhai
3 vetar
...વધુ વાંચો
Rajubhai Ahalgama
दूध नी देरीनो सामान वेसवानोसे
11केन ऐल्यूमिनियम नाकाटो फेट मसीन सीठी मसीन ईनवेटर सहीत कंपललेट सालू आपवानोसे
...વધુ વાંચો
Karshan Khunti
Besh. vesva. ni. ce
3. ju. vetar. 10. Divas. ni. kasi. sav. soji. agla. vetar. ma. 7.7. litar. milk. hatu. ne asar. pet. ni. jaVaBDari
...વધુ વાંચો
Hardasbhai Bhoghesra
25. દીની. વ્યાનેલ. છે.
6. લીટર. દુધ. આવે. પારૂ. નથી. ને. ખોડ. ઉપર. દોવા. દેય. કોય. ફોડ. નથી.
...વધુ વાંચો
Raju Galachar
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર બે ભેસું છે. 200000
...વધુ વાંચો
Haresh Ramoliya
pado
sav sojo
...વધુ વાંચો
Ajay Divraniya
આ ભેંસ વેચવાની છે.
ડોઢ મહીના થ્યા ગાભણી છે. વ્યાય ત્યારે 10 લીટર હોય. અત્યારે 3 લીટર આપે.
...વધુ વાંચો
આશીષ મુછાળ
જુવાર નું બીયારણ વેચવા નું છે
બીયારણ જવાબદારી
...વધુ વાંચો
Vijay Goraniya
૩ વેતર વાયે ૨ દિ કાચી છે ભેંસ
૮ થી ૯ લિટર દૂધ છે ફુલ જવાબદારી થી દેવાની છે આચર અને ગરમી તમામ જાતની જવાબદારી થી દેવાની છે કાંઠે ઊંચી અને શીંગદે કૂદી ભેંસ છે
...વધુ વાંચો
Pravin Ambaliya
ભેંસ વેચવાની છે
22 દિવસ ની વિયારેલ સાડા પાચ લીટર દૂધ મોં. 99240 84589
...વધુ વાંચો
Hanzala Girnari
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે 15 દિવસ ની કાચી મો.8160331649. મો.6352086944
...વધુ વાંચો
Habhu Gadhavi
khadeli jafrabadi
khadeli jafrabadi labae unchae puri
...વધુ વાંચો
Jagdish Karena
ભેંસ વેચવાની છે
બિજૂ વેતર ભેંસ વીયાશે તય નવ લીટર દૂધ આપે સાત મહિના નો ઘાભ છે આંચળ અવ ની ફુલ જવાબદારી કોઈ જાતની ખોટ નય સાવ સોજી બકરી જેવી
...વધુ વાંચો
Aala Gamara
bhesh vesvani che.
5 mu vetar vyase 5 thi 7 divash ni kachi che. 6 thi 7 liter dudh se hav soji ne badhi javab dari thi devani che.
...વધુ વાંચો
Abhay Sabhad
ભેંસ વેચવાની છે
દૂધ ,6
...વધુ વાંચો
હષૅદ.ભાઇ ચૌહાણ
Buffalo
15/20 var che Full jvabdari
...વધુ વાંચો
Bhavesh Kanjariya
ભેશ
ચોથું વેતર પાંચ દિવસની વાર છે
...વધુ વાંચો
Vijay Karavdra
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે સાટા પણ કરવાના છે પારુ મરી ગયું છે દૂધ સાડા ચાર લીટર આવે છે
...વધુ વાંચો
રાકેશભાઈ પરમાર
ભેંસ
ભેંસ વેચવાની છે ફુલ જવાબદારી છે વેતર બીજુ છે 5 દિવસ ની કાચી છે
...વધુ વાંચો
Paresh Vansh
ભેંશ વેંચવા ની છે
ભેંશ વેંચવા ની છે 1 પેલું વેતર પાંચ દી ની વીયાહે લી છે નીચે પાડો તણ લીટર દૂધ પાટુ ધરાતા
...વધુ વાંચો
Samir Bharai
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે જાફરાબાદી 1 મહિનાની વિયાણેલ છે દૂધ 4=5 લીટર છે
...વધુ વાંચો
Yas Bhai Rada
ભેશ વેશવા ની સે
5 વેતર વ્યવા નૂ સે 10 15 દીવશ મા વ્યવા નુ સે 10 લીટર દૂઘ ફૂલ જવાબ દારી લેવા ની હોય તો આ નંબર મા ફોન કર વો લખમન ભાઇ ભેડા 9978186838
...વધુ વાંચો
લખૂ ભાઈ બંધીયા
ભેંસ વેચવાની છે
27 દિવસ ની વિયાણી છે ત્રણ આચરી છે ચાર લિટર દૂધ
...વધુ વાંચો
Vadher Mhendrasinh
ભેંસ વેચવાની છે વેતર 4
ભેંસ વેચવાની છે દોવામાં સાવ સોજી છે કોઈ ફોલ્ટ નથી 7 દિવસ ની વ્યાણેલી છે દૂધ 5.5 લીટર હાજરમાં આગળ ના વેતર માં 7 હતું 2 તાયમ દીવાની છૂટ પરું ઉપર દોવા ડયે દામાણી વગર દોવાની છૂટ
...વધુ વાંચો
Kano Ahir
ભેંશ વેશવા ની છે
ભેંશ વેશવા ની છે ગાભણી છે વેતાર 5મૂ દુધ 6 લીટર કિંમત 60હજાર લેવિ હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Chandera Menshi
ભેચ
હાલતાં શિગ કોન્ટેક્ટ નંબર 9724432197
...વધુ વાંચો
Ajay Modhavadiya
dhebr vani vistar
10 mo mhino ..3 vetr viyase kimat... 97786
...વધુ વાંચો
Irfan Hingora
લખેલી વેંચવા ની છે 6351978678
પેલા વેતર 20તારીખે દશમો અહીનો બેસી જાય છે સોજી ઉંચાઈ લંબાઈ પુરી બધી જવાબદારી
...વધુ વાંચો
Aravind Piparotar
ભેંશ વેચવાની છે
બીજું વેતર વીયાની 7 લીટર દૂધ નીચે પાડી
...વધુ વાંચો
Mahipatbhai Basiya
વેસવાનીસે
9825817302
...વધુ વાંચો
જય આહીર
ભેસ વેસવાની છે
ભેસ વેસવાની છે સાડા ૫ ૬ લીટર દુધ ૯ મહીનો સાલુ સે ભુરી ભેસ છે
...વધુ વાંચો
જેશા જેઠા ખુંટી
પાડો
ખછદઠદડબઢશથભૃઘધ
...વધુ વાંચો
સંજય શામળા
પાડો વેચવાનો છે
બની પાડો
...વધુ વાંચો
Devn Gadhavi
ભેંસ વેચવાની છે
20 દિવસની કાચી છે વિહા એટલે સાત લીટર દૂધની જવાબદારી છે પાંચમું વેતર વિહા સે
...વધુ વાંચો
Amardipsinh Jadeja
બંને ભેંસ સારી ગુણવત્તાવાળી છે
બંને ભેંસ એક એક મહિનો ગાભણી છે
...વધુ વાંચો
અક્ષરભાઇ છેલાણા
ભેંસ વેચવાની છે
કીંમત:૧,૦૦,૨૦ પાંચ મુ વેતર એક ટાઈમ નૂ ૧૦ લીટર દૂધ.
...વધુ વાંચો
Bhimabhai Bapodara
ભેંસ વેચવાની છે
ત્રીજા વેતરમાં ચાર-પાંચ દિવસ છે. 7359200143
...વધુ વાંચો
Pravin Kajariya
વેચવાની છે
પેલ વેતરી ખલેડી વેચવાની છે 20 ( વીશ) દિવસ ની વિયાએલી.. ચાર લિટર દૂધ કરે, દોવા મા બોવ સોજી..
...વધુ વાંચો
Hamir Karangiya
ખડેલી વેચવાની છે.
પેલુ વેતર વ્યાવાની છે.20 દિવસ ની કાચી મો no.9328106410
...વધુ વાંચો
Naresh Makwana
પેલા વેતર ની ખળેલી
પેલા વેતર ની ખળેલી 20 દીવસ માં વિયાય તેમ છે કીમત માં ફેરફાર થાસે
...વધુ વાંચો
દેવાનંદ છેતરીયા
ભેંસ વેચવાની છે
બીજું વેતર છે પુરી જવાબ દારી થી દેવાની છે ૮૦૦૦૦ કિંમત છે જોયા પછી કિંમત માં થોળો ઘણો ફેરફાર થાય
...વધુ વાંચો
અજીતસિંહ અભેરાજસિહ જાડેજા
ભેંસ વેચવાની છે
20 25 દિવસની વિયાણેલ પાંચ લિટર દૂધ સોજી સાવ નીચે પાડી
...વધુ વાંચો
Vanrajsinh Sisodiya
ભેસ
ભેસ વેચવાની છે તાજી વીયાયેલ દૂધ 6લીટર 20દીવસની વીયાગેલ આનબરમા ફોન કરવું 8238379079 🖕🖕🖕🖕
...વધુ વાંચો
Sarfaraj Hingora
પડેલું વેચવાનું છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ચારબારા ગામ
...વધુ વાંચો
Davij Solanki
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ