જયેશભાઇ સોલંકી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે... બીજું વેતર પહેલા વેતર માં પારું ધવરાવતા ૪.૫ લીટર દૂધ હતું. બીજદાન ની તારીખ ૭/૯/૨૦૨૪. આંચળ કે વિયાવા માં ફૂલ જવાબદારી. ભાવ ફિક્સ છે કઈ લાંબો ફેરફાર થશે નહિ