Dipji Kala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એન્જિન સો ટકા બેટરી નવી
રેડીએટર નવું
હાઇડ્રોલિક નું કામ કરાવેલું નવો
ટાયર નવા ૮૦ ટકા
કંપની કલરમાં ટ્રેક્ટર છે
પાસીંગ પૂરો
વન ઓનર કાગળિયા કમ્પલેટ છે
કોઈ જાતનો ટ્રેક્ટર માં ખર્ચો નથી