• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
હોસમિક્ષ પાવડર...
હોસમિક્ષ પાવડર...
હોસમિક્ષ પાવડર...
હોસમિક્ષ પાવડર...
હોસમિક્ષ પાવડર...
હોસમિક્ષ પાવડર...
હોસમિક્ષ પાવડર...
હોસમિક્ષ પાવડર...
હોસમિક્ષ પાવડર...
હોસમિક્ષ પાવડર...
  • Ankit Patel

  • Mar 31 '25 04:58 PM

હોસમિક્ષ પાવડર - HossMix Powder

  • Ankit Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ઘોડા, ઘોડી, વછેરા, વછેરી માટે - સ્નાયું અને હાડકાંનો સારો વિકાસ થાય - ચડકતી ત્વચા માટે - પગની ખરીનો વિકાસ થાય - ખોરાકમાં વધારો થાય - પાચન શકિતમાં વધારો થાય - ઘોડી ગરમીમાં નિયમિત આવે - બિમારીથી દુર રાખવા - રીપીટ થવાની સમસ્યામાં ઘટાડો થાય - ગાભણ ઘોડી અને પેટમાં બચ્ચાનો સારો વિકાસ થાય - વછેરા અને વછેરીનો ઝડપી શારિરીક વિકાસ થાય - વછેરા અને વછેરીની ઝડપી ઊંચાઈ વધે - સુંદરતામાં વધારો થાય પેકિંગ: ૧ કિલો, ૩ કિલો, ૧૫ કિલો માત્રા: ૧૦૦-૧૫૦ ગૃામ દરરોજ દાણા સાથે


₹ 1150

સ્થળ : અમદાવાદ

પ્યોર કાઠિયાવાડી વછેરો
પ્યોર કાઠિયાવડી વછેરો વેચવાનો છે સાટું કરવાનું છે. સાટામાં સારી વછેરી અને સારી ઘોડી હાલે જય માતાજી ભાઈ વછેરો ઓરીજનલ પ્યોર કાઠીયાવાડી છે કાઠીયાવાડી લાઈન નો છે વાળી થાય એવો છે બાપ ચંદ્ર સાવરકુંડલા વાળો સરકારી ઘોડો માં કેડી કુમેદ કાઠીયાવાડી ઘોડી સાળંગપુર મંદિરમાં કાઠીયાવાડી ઘોડો કનૈયાનો સગો ભાઈ બધાએ પોઇન્ટ કાઠીયાવાડી ઉંમરમાં 13 મહિના 18 દિવસનો બાલ ભમરી નો શોખો ગળામાં દેવ મણ હાથે પગે ચોખ્ખો આગલો પગ જમણો ધોયેલો પાછલો પગ ડાબો ધોયેલો બીજા બંને પગમાં જવાબ છે પાવર વાળો છે ભાઈ વિડિયો ફોટા જોવા હોય whatsapp માં મેસેજ કરી દેજો ભાઈ વિડિયો ફોટા નાખી દઈશ બાકી કોઈ સેલી કિંમત છે ભાઈ 50000 કિંમતમાં ફેરફાર નહીં થાય ભાઈ
...વધુ વાંચો
દિલીપભાઈ વજુભાઈ શેખલિયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.