દેસી પાટરા 3 મહિના ના છે
ટોટલ 150 નંગ છે ફુલ તન્દ્રુંરસ્ત ફુલ જવાબ દારી થી આપવાના છે
100 નંગ મોટા છે અને 50 છે એ મોટા થી 17 દિવસ પાછર
આવેલા છે આટલો ગારો છે ખાલી
ભેગા ઓછામાં ઓછાં 20 તો લેવાજ પડશે
મરઘાં અને મુરઘી બંને સાથે છે
પ્રોપર ગીર સોમનાથ જોવા મળશે
નાના મોટા ભેગા બધા લેવા હોય તો 170 રૂપિયા ભાવ 15 તારીખ શુદી ખાલી રેસે ભાવ આ
અને મોટા લેવા હોય તો એકના 200 રૂપિયા રેસે
...વધુ વાંચો
અબુલ ભાદરકા