• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Bhuvan Ravaliya

  • Nov 30 '23 01:00 PM

વાઢવાળી જુવાર નુ બી વેચવાનુ છે

  • Bhuvan Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

વાઢવાળી જુવાર નુ બી વેચવાનુ છે ૩ વર્ષ સુધી વાઢ આવે છે ૧ વીઘા મા 2 કીલો જોઈએ ઢોર ને ખાવા મા મીઠી કુરીયર કરી આપસુ


₹ 1000

સ્થળ : આજક,માંગરોળ,જુનાગઢ

કૃષિ જન સેવા કેન્દ્ર -ખેડુતભાઈઓને જંતુનાશક દવાઓ હોલસેલ ભાવમાં મળશે.
➡️ થાયોમેક્ષાઝામ ૩0/ મુંડા માટે ૫૫૦/૧ લીટર ➡️ એકતારા ૨૫/ લીલી પોપટી/મસી ૭૦૦/૧ કીલો ➡️ એકતારા ૭૫/ લીલી પોપટી/મસી ૩૮૦/૨૫૦ ગ્રામ ➡️ સફાયો/ગ્રામો ૨૫૦/૧ લીટર ➡️ ટરગા ૧૦/ નીંદામણ ૮૫૦/૧ લીટર ➡️ ઇમીજા સુપર ઇમીઝાથાયપર ૭૦/ ૧૦ પંપ ૨૫૦ /૫૦ ગ્રામ ➡️ કીંગ સ્ટાર કોરાજોન ૧૮.૫ પએમ એલ ઇયળ ૩૩૦/૧૫૦ ML ➡️ ટેબુ -સલ્ફર ફૂગ નાશક ૩૦૦/૧ કીલો ➡️ ગીલ સ્ટાર ટોપ એજાકસોટરોબીન ૧૮.૨/ ડાયફેનાકોનાઝોલ ૧૧.૨ ફુગ નાશક ૧૫૦૦/૧ લીટર ➡️ એજો – ટેબુ એજાકસોટરોબીન ૧૧.૨/ટેબુકોનાઝોલ ૧૧.૨ ૧૦૦૦/૧ લીટર ➡️ સ્ટીકર ૯૦/૧૦૦ ➡️ હેકઝાકોનાઝોલ પ/ ૨૦૦/૧ લીટર ➡️ ગ્લાયફોસ/પાઉચ ૪૫ ➡️ ઓલગ્રીપ નીંદામણ ૫૦ ➡️ ઇમા ઓકટીન ૧.૯ ૨૫ એચ એલ ઇયળ ૮૫૦/ ૧ લીટર ➡️ કલ્ટાર ૪૦/ ૨૫૦/૧૦૦ ML ➡️ બ્લેક અમૃત ૪૫૦/૧ લીટર ➡️ શકેદ ૧૦ પંપ ૪૬૦ ➡️ બેટરી સીસા ૧૨-૧૪/૩.૫ કીલો ૬ મહીના વોરંટી ૯૫૦ ➡️ ૧૦૦% બીલમાં આવશે. ➡️ ૧૦૦% રોકડથી વેંચાણ ➡️ ઓલ ગુજરાત ડીલીવરી
...વધુ વાંચો
Bhavin Hadvani Verified User
Growon, GROWON
ગ્રો ઓન માત્ર૭૨ કલાકમાં જ છોડને વૃધ્ધિ, કુણપ તથા ટુંકી ગાંઠે ફૂટ આપે છે. ગ્રો ઓન... ગ્રો ઓન... ગ્રો ઓન... ગ્રો ઓન” દવાના છંટકાવથી પાક ઉપર નીચે મુજબના ફાયદાઓ થાય છે. (૧) “ગ્રો ઓન" દવાના છંટકાવથી છોડનો ઝડપથી વિકાસ થાય છે. (૨) “ગ્રો ઓન' દવાના છંટકાવથી ફૂલ ભમરી ખૂબજ વધારે બેસે છે. કૂલ ભમરી વધવાથી ફળની સંખ્યામાં વધારો થાય છે. જેથી ઉત્પાદનમાં વધારો થાય છે. (૩) કૂલ અને ફળને ખરતા અટકાવે છે. છોડની ડાળીઓ મજબૂત કરે છે. (૪) “ગ્રો ઓન" દવાના છંટકાવથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો થાય છે. જેથી આપણે આપેલ પાયાના ખાતરનું શોષણ છોડ તાત્કાલીક કરે છે. (૫) "ગ્રો ઓન' દવાના છંટકાવથી છોડનો વિકાષ સપ્રમાણ થાય છે અને છોડ એકદમ ટુંકી ધડીએ, ટુંકી ગાંઠે ફૂટ કરે છે. (૬) “ગ્રો ઓન' દવાના છંટકાવથી મૂળ તથા તંતુ મૂળમાં વધારો થાય છે. મૂળ ઉડે સુધી ફેલાય છે. જેથી છોડની પાણી અને ખોરાક ખેંચવાની શક્તિમાં વધારો થાય છે. ( ૭ ) “ગ્રો ઓન' દવાના છંટકાવથી પાકની પીળાશ દુર થાય છે અને પાક લીલોછમ થઈ જાય છે. કુણપ પણ ખૂબજ સારી નિકળે છે. વધુ જાણકારી માટે : પેસિફિક ક્રોપ સાયન્સ, મો. +91 98255 97797 https://youtu.be/y6yVddLW0Rg વિગત માટે વિડીયો ખાસ જુવો વધુ જાણકારી અને ડીલરશીપ માટે ફોન કરશો
...વધુ વાંચો
Pacific Crop Science Ashvin Padaliya Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.