Credit card -ક્રેડીટ કાર્ડ
યુનિયન બેન્ક ક્રેડીટ કાર્ડ માટે કોન્ટેક્ટ કરો.. ખાલી દશ મિનિટ ની પ્રોશેસ છે ઓનલાઇન..
નોંધ:-આન્ધ્ર બેંક અથવા કોર્પોરેશન બેંક યુનિયન બેન્ક માં એકાઉન્ટ હોવું જરૂરી...
ડોક્યુમેન્ટ માં આધાર કાર્ડ પાન કાર્ડ ની જરુર પડશે.. ફોન પર પણ થય જાસે.. ગમે તે બ્રાન્ચ હોય.. હૂ પોરબંદર મેઇન બ્રાન્ચ પર બેસૂ છું.. ક્રેડિટ કાર્ડ માં કોઈ છૂપો ચાર્જ નથી.. અત્યારે ફ્રી જ છે.. જેનુ ઓનલાઇન માં રિજેક્ટ થાસે એનૂ ઓફલાઈન કરવું પડશે..
...વધુ વાંચો
Anil Kumar Goraniya