Champu Bhai Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય ખુબ જ સારી છે નીચે ગીર વાછડી પણ છે કિંમત 30000 રૂપિયા અને કિંમતમાં થોડો ફેરફાર થશે લેવી હોય તો ફોન કે મેસેજ કરો અને ખોટા ફોન કે મેસેજ કરવા નહીં