નાગરાજ ભાઈ જાજડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે.પાંચ મહિનાની ગાભણ છે. ત્રીજું વેતર વિયાશે. એક ટાણું દોવા દે છે સવારમા. નીચે પાડો છે તે સાથે જ આપવાનો છે. ફુલ જવાબદારી થી દેવાની છે. સાવ સોજી છે.