મધુ ભાઈ જાજડા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે સવાર માં એક ટાણું દોવા દે છે. પાંચ મહિના ની ગાભણ છે. ત્રીજું (૩) વેતર વયાશે.અને નીચે પાડો છે તે સાથે જ આપવાનો છે.ભેંસ સાવ્ સોજી છે ભાવ માં બાંધ-છોડ થઈ જશે. અને ફુલ જવાબદારિ થી દેવાની છે.
મોબાઈલ નંબર - 9510548861