મુરઘીના બચ્ચા વેચવાના છે
દેશી મુરઘીના બચ્ચા છે
એક નંગ ની કિંમત 85 રૂપિયા છે
એક સાથે લાટમાં જોતા હોય તો ભાવમાં ફેરફાર થઈ જશે
સાથ થી આઠ દિવસના થયા છે
ટોટલ 32 થી 33 નંગ નો લાટ છે
ખોટા કારણ વગરના ફોન કરશો નહીં બાકી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે
મહેરબાની કરીને જે ભાઈ ને લેવા હોય તે જ ફોન કરે
ટાઇમપાસ વાળાઓ માટે રિક્વેસ્ટ છે કે ખોટા ફોન કરીને ફસાઈ ન જાતા
...વધુ વાંચો
Navaz Turk