ગાય વેચવાની છે
બીજું વેતર હોટકી વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે બાર દિવસની વાણેલ છે નીચે વાસડો છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને
કીંમત 26,000
લેવા માટે રૂબરૂ ફોન કરીને આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ
નામ પરેશભાઈ મો 7201947060
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera