Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
આગિર વોડકી વેચવા ની છે
Priyraj Khuman
May 30 '25 12:14 PM
આગિર વોડકી વેચવા ની છે
Priyraj Khuman ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
8 મહિનાની ગાભણી છે 1 વેતર છે સાવ સોજી છે
₹ 100000
સ્થળ : પરબ વાવડી,ભેસાણ,જુનાગઢ
View All
હોળકી વેચવાની છે
હોડકી વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી ફૂલ લબાય ઉચાય 2 વેતર વિયાસે 15 દી ની કાચી આવ આચર ગરમી ની ટોટલી જવાબદારી સારા મા સારું બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Ram Khambhala
ઓડકી
બે ઓળખી વેચવાની છે
...વધુ વાંચો
Kuldeep Sonara
યોરીજલ ગીર ગાય વેસવાની સે
આ નંબર પર ફોન કરવો ૮૧૬૦૫૩૫૯૯૭ કીમત 21000 હજાર
...વધુ વાંચો
Sawta Batva
ગાય વેસ્વની છે
5 દિવસ ની કાશી 15 લીટર દુધ
...વધુ વાંચો
Parmar Hiren
gir gay
3 vetar 10 divas ni var che
...વધુ વાંચો
Hardik Patel
3 var
8530062600
...વધુ વાંચો
Prakash Karmur
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 5મા વેતર માં છે 7મો મહીનાની ગાભણ છે 5 લિટર દૂધ છે
...વધુ વાંચો
Prashant Barad
ગાય
ગાય વેચવાની સે બીજું વેતર નીચે વાછડો દૂધ 5 લીટર
...વધુ વાંચો
Dev Ahir
આ નંબર માં ફોન કરવો7359924058
ગાય વેચવાની છેઆઠ દિવસની કાશી 10 લીટર ગયા વેતર આવતું કિંમતમાં ફેરફાર થઈ જશે ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Naresh Dagodara
ગાય વેંચવાની છે.
6 મહિના ની ગાભની છે. લેવા માટે 9624498298 માં ફોન કરવો.
...વધુ વાંચો
Varjangbhai Karangiya
ગાય
ગાય વેચવાની છે 3જુ વેતર છેવટ સુધી દોવાદેઇ 3 લીટર દૂધ છે 2 મહિના ગાભણ છે
...વધુ વાંચો
Dinesh Lakhani
કોઈ પન સારા ખુટ ના ડોજ મડી જાસે
ai
...વધુ વાંચો
Rajdeepsinh Kamariya
ગાય
બીજું વેતર દસ દિવસ કાશી
...વધુ વાંચો
Natha Garchar
હોડકી વેચવાની છે
બે વર્ષ ની છે
...વધુ વાંચો
Pravin Lagariya
ગીર વાસડો
11 મહિના નો મો.9879632725
...વધુ વાંચો
Dhruv Bhatu
પેલુવેતરછે
શોજીગા્્્લેવીહોયી ્ફોનકરજો્્્પાશ્્પાશલીટરદુધકરેછે
...વધુ વાંચો
Jagdish Bhai Ahir
કાળી કાબરી ગીર ગાય વહેચવાની છે
ગાય વહેચવાની છે એકદમ સોજી બાયું ભાયું છોકરા ગમે અને દોવા દેય 2 વેતર આજ કાલ માં વિયાય એમ છે 5 લીટર દૂધ
...વધુ વાંચો
Vinod Ahir
ગાય
ગાય વેચવાની સે પેલુવેતરસે
...વધુ વાંચો
Jadeja Sahdevsinh
gir gay vechvani che
2 ju vetar vyase 15 divas ni var che pela vetar ma 5-6 litar dudh hatu sav soji che kimat ma rubru thoduk man rese
...વધુ વાંચો
Rajesh Karetha
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર છે. સાવ ચોજી ગાય છે. પંદર દિવસ કાચી છે. ૬ લિટર દૂધ. ફોન: ૯૫૩૭૩૭૪૦૪૮
...વધુ વાંચો
Tushar Gurjar
ગાય વેચવાની છે
15 દિવસ ની વાર છે ફૂલ જવાબ દારી 4 આસળ ની જવાબ દારી
...વધુ વાંચો
Jaydip Sabhad
દેસી ગાય વેસવા ની છે
દેસી ગાય વેસવા ની છે એક મહીના ની વાર છે ત્રીજુ વેતર છે બધી જવાબ દારી થી વેસવા ની છે જેને લેવા ની ગણતરી હોઈ તો જ ફોન કરવો ખોટા ટાઈમ પાસ નો કરતા
...વધુ વાંચો
Maheshbhai Vank
આઠ મહિના ધાભણી
અઢી તન લીટર દૂધ
...વધુ વાંચો
Ram Rabari
ગીર ગાય
6 છ મહિના ની ગાપણ છે પેલું વેતર છે
...વધુ વાંચો
મનસુખભાઈ જાદવ
ગીર ગાય
ત્રીજું વેતર ગાભણી છે, 14/6/2025 ના રોજ 8 માસ પુરા થશે, દૂધ 6.5 થી 7 લીટર હતું આગળના વેતરમાં સોજી ગાય છે
...વધુ વાંચો
ભાવેશ છાયાણી
આ ગીર ગાય વેચવાની છે
આ ગીર ગાય પેલું વેતર ચાર મહિના વીયાયેલ છે, બંને ટાઇમ 4-4 લીટર દૂધ કરે છે. નીચે વાછડી છે. વેચવાની છે. 8140726024
...વધુ વાંચો
Rajeshbhai Acharya
૧૦ લીડર દુધ HF guy Full javab dare satha Wichvane cha
10letar દુધ ૩વૈટર The Little Dudh ni Jawab Dari
...વધુ વાંચો
Sakir Ahmed Gadhiya
hf ગાય વેચવાની છે
વિયાણ 3 દિવસ થયા 8 લીટર દૂધ છે
...વધુ વાંચો
ભવદિપસિંહ બારડ
ગીર કોસ ગાય વેસવા ની છે
ગીર કોસ ૨ વેતર નીચે વાસડી૧૦/૧૧લીટર દુધ હાજરમાં ૪દીવસ વીયાણેલી ગામ:ભાડ/તા:ખાંભા/જી:અમરેલી મો:૮૨૩૮૨ ૭૨૧૪૩
...વધુ વાંચો
Ramesh Rabari
ખુટ વેચવાનોછે
ખુટ વેચવાનોછે કીમત 43000
...વધુ વાંચો
બુટાભાઇ અલગોતર
ખુટદેવાનોછે
ખુટ દેવાનો છે લિલડો પેલોવાડોછે સાવ સોજો કિંમત 35 હજાર
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે
...વધુ વાંચો
Chetan Pansara
hf
વેતર 2 નીચે વાસડી
...વધુ વાંચો
Vijaysinh Mori
ઓરીજનલ ગીર ગાય વેસવાની છે
બે - બે લિટર દોવા દેય 7 મહિના ને 3 દિવસ ની ગાભની છે 2 વેતર પેટમાં છે આમાં ફોન કરો .9979240736
...વધુ વાંચો
Vakmat Vakmat
gay
3 vetar viyayl ce
...વધુ વાંચો
Barad Mahendra
6352107637
ગાય 2 વેચવાની છે એક ગાય હાલમાં 3.5લિટર દુધ છે વ્યાયત્યા સુધી દોવાદેય વેતર2 એક ગાય 6.5મહિનાનોગાભ છે એમાં 6લિટર દુધ હતું ગયા વેતર4 6352107637 શાટા મા ભેંશ કે જરશીગાય હોય તો સાલે
...વધુ વાંચો
Jetha Rabari
ખુટ વેચવાનો. છે
ખુટ. વેચવાનો. છે
...વધુ વાંચો
Kuldip Mir
જરસિ
૩ વેતર ૯ લિટર દૂધ ૨ મહિના નિ વિણાન
...વધુ વાંચો
Dalshukh Taviya
આગયવેસવાનીસે
આગાયવેસવાનીસે. 7.5. ગાભણીસેસેકકરવાનીસુટ
...વધુ વાંચો
રણજીત ધાધલ
આ હોળકિ વેચવાની છે હાવ હોજી છે
કાબ્રિ હોળકિ વેચવાની છે સુખમાં જાય ત્યાં
...વધુ વાંચો
Vikramsinh Sindhav
ગાય ગીર
૨ વેતર દુઘ 9 લીટર ૯૬૮૭૪૦૦૨૩૦
...વધુ વાંચો
પંકજભાઈ જેતાણી
હોડકી વેચવાની છે
6 મહીના ગાભણી
...વધુ વાંચો
રાણાભાઈ આહીર
જર્સી ગાય વેચવાની છે
જર્સી ગાય બીજું વેતર વેચવાની છે 8 લીટર દૂધ છે 2 દિવસ પેલા જ વ્યાણી છે નીચે આપેલા મોબાઇલ નબર પર જ કોન્ટેક્ટ કરવો મોબાઇલ નંબર:- +91 63514 48351
...વધુ વાંચો
Yogesh Sisodiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર ઓરીજનલ ગીર
...વધુ વાંચો
Rambhai Rabari
કાબરી હોડકી વેચવાની છે
બાપ :- GLDB MORLO માં નું દૂધ પેલા વેતર માં ૧૨ LITER બેય TIME નું
...વધુ વાંચો
Hiren Dasa
લીલડી ગાય વેચવાની સોજી ગાય છે
5 લીટર દૂધ નીચે લિલડી વસડી
...વધુ વાંચો
Jaydip Kalotra
ગાય ચાર વેતરની છે
ગાયને કોઈ જાતનો રોગ નથી
...વધુ વાંચો
Dipak Nandaniya
પ્યોર દેશી ગાય વેચવાની છે
સાતમો મહિનો ચાલે છે ૭/૭.૫ લિટર દૂધ છે બધી જવાબદારી થી દેવાની છે સાવ સોજી ગાય છે
...વધુ વાંચો
Mahendar Sisodiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ