Rames Pargi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2 વોડકા છેઃ 1 વોડકી 2 વર્ષ ની બીજી વોડકી 1 વર્ષ ની છેઃ ગાય છેઃ દોવા દેય છેઃ દૂધ 2 લીટર છેઃ 1 મહિના ની ગાભણી છેઃ બધી ભેગી દેવાની છેઃ લેવી હોય એ રૂબરૂ આવે ફોટા મોકલ વામાં નય આવે કોઈ લૂખા ફોન નો કરે