Pitho Gujriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સાવ સોજી અને બીજું વેતર ત્રણ ચાર લીટર દૂધ છે બે ટાઈમ ધોવા દે વિહાણી એના બે મહિના થયા લેવી હોય તો જ ફોન કરશો ભાવમાં ભાવતાલમાં થઈ જશે નીચે વાસળી છે પણ ગાયને છુટ્ટી કરીને દોઈ લેવાની છૂટ