Mulrajsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બળદ વેચવાના છે એક વાવણી વાવેલ છે જવાબદારી થી આપવાના છે ગમે એમાં હાંકવાની છૂટ એક વાવણી આવેલ છે કચ્છના વાસડા છે મારવા બેસવાની જવાબદારી કિંમત 90,000 હજાર રાખેલ છે લેવા હોય એ જ ફોન કરે ં ફોટા વિડીયો મોકલવામાં આવશે નહિ રૂબરૂ જોઈ જવા